રેસ્ટોરંટ

સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ સાજનમાં રહેલ ડાઈનીંગ હોલ એક એવું સ્થાન છે જ્યાં ભોજન પીરસવામાં આવે છે અને યાદો વહેંચવામાં આવે છે. એક આનંદી સ્થાન જ્યાં સાદી, આરોગ્યવર્ધક સ્થાનિક વાનગીઓ હૂંફ સાથે પીરસવામાં આવે છે. સ્થાનિક વાનગીઓને દરેક વ્યક્તિ દ્વારા હૃદયપૂર્વક માણવામાં આવે છે, પછી તે અહીં સાહસ માટે હોય કે, સહજ રીતે હળવાશ અને મજા માટે હોય.