શાળાનાં પ્રવાસો – પાયો

અમારા રિસોર્ટસ મુંબઈ નજીક સૌથી મોટા શાળાની શિબિરના આયોજકો પૈકીના એક છે. અમે ઉત્તમ સ્કૂલ પેકેજીસ પ્રસ્તુત કરીએ છીએ.

બિલ્ડીંગ બ્લોકસ

કુદરત અને સાહસ મારફત શીખવાના એક સંપૂર્ણ નવા વિશ્વમાં તમારું સ્વાગત છે. મુંબઈ નજીક સૌથી મોટા શાળાની શિબિરના આયોજક તરીકે, અમે શાળાના વિદ્યાર્થીઓ માટે કુદરતની નજીક જવા માટે અને માર્ગદર્શનવાળી સાહસભરી રમતોથી ભરેલ ક્ષેત્રીય પ્રવાસો મેળવવા આશ્ચર્ય જનક પેકેજીસ આપીએ છીએ.

પસાર થતા જંગલોમાંથી અને પાર થતી ખીણોમાંથી નદીઓની પાર કાયાકીંગ સુધી, દરેક પ્રવૃત્તિ આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો દ્વારા બનાવાયેલ અને મદદ કરવામાં આવેલ છે.

shutterstock 274216760
shutterstock 275504699

સલામતી ગેર અને ઉપકરણનાં ઉપયોગ સાથે, વિદ્યાર્થીઓ ઉમર માટે યોગ્ય, દોરડાની ગાંઠ, રેપલીંગ, સ્વ-રક્ષણ અને ફાઈફ્લ શુટિંગ જેવી પાયાના અસ્તિત્વની ટેકનીકોનો ઉપયોગ શીખે છે.

નેચર ટ્રેલ્સ રિસોર્ટસ આનંદી પર્યાવરણીય રમતો અને પ્રશ્નોતરીઓ મારફત ઉર્જા ચક્ર, જળ ચક્ર અને આદિવાસીનું જીવન જેવા ખ્યાલો અંગે વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે આશ્ચર્યજનક સેસનો ધરાવે છે. ક્ષેત્રીય રીપોર્ટસ ફાઈલ કરવા અને જંગલમાં રસોઈ થી સૂકી વનસ્પતિઓનો અભ્યાસ માટે સંગ્રહ બનાવવા સુધી, વિદ્યાર્થીઓ તેમણે પહેલા કદી જોઈ ના હોય તેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરે છે.

Children-summer-camps-india
corporate-team-building-near-mumbai
children-activity-camps-near-mumbai-2
rafting-2071892 1920
Children-activity-camps-near-mumbai
DSC07760

નેચર ટ્રેલ્સ રિસોર્ટસમાં, 14 વર્ષ ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓને અમુક પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા ઉપર ડ્યુક ઓફ એડીનબર્ગ યોજના પુરસ્કાર પણ આપવામાં આવે છે. જયારે નેચર ટ્રેલ્સ શિબિર એક એવું સ્થાન છે જ્યાં બાળકો સાહસ માટેનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ છેવટે વધુ જાત ખાતરી વાળા અને તેઓની જાતનું વધુ આત્મ-વિશ્વાસ યુક્ત સંસ્કરણ શોધી કાઢે છે.

લાભો

બસ ઉપર ચઢો

મુંબઈની ઘણી બધી પ્રતિષ્ઠિત શાળાઓ અને તેનાથી આગળ, નેચર ટ્રેલ્સ રિસોર્ટ ઉપર તેમના વિદ્યાર્થીઓને જીવનના પાઠો આપે છે. તમારા વિદ્યાર્થીઓ માટે તમે એક નેચર ટ્રેલ્સ શાળાની શિબિરનું કેવી રીતે આયોજન કરી શકો તે જાણવા માટે અથવા હાલમાં તમારા બાળકો જે શાળામાં ભણતા હોય તે શાળાને આ બાબતે ભલામણ કરવા માટે, અમને (ટોલ ફ્રી) ઉપર કોલ કરીને અમારા નિષ્ણાંતો સાથે સંપર્ક કરો.


પ્રકૃતિ થી નજીક


ટીમ નિર્માણની ભાવના


ધ્યાન કેન્દ્રિત રવાની ક્ષમતા


અસ્તિત્વની ટેકનીક


સાહસનાં કૌશલ્યો