એસી શયન ગૃહ (6 પથારીઓ)

સગવડતા અને આરામ માટે ભારે, બજેટ બાબતે હળવા, દુરશેટ ફોરેસ્ટ લોજમાં સંપૂર્ણ રીતે સ્વયં પર્યાપ્ત શયન ગૃહ વાળા રૂમ્સ ઉલ્લાસભરેલ સાહસની રજા માટે અથવા સહજ રીતે તમારા વિસ્તૃત પરિવાર કે મિત્રોના જૂથ સાથેના જોડાણના એક વિકેન્ડ માટે આદર્શ છે.