restaurant

રેસ્ટોરંટ

સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ દુરશેટ,ખોપોલીમાં ડાઈનીંગ હોલ મહારાષ્ટ્રની સરળ અને પરંપરાગત જમવાની સંસ્કૃતિ રજૂ કરે છે. પરંપરાગત મસાલાઓ વડે મૂળભૂત સ્થાનિક પદ્ધતિઓમાંથી બનાવાયેલ, આરોગ્ય વર્ધક બફેટસમાં પીરસવામાં આવતી અમુક સ્વાદિષ્ટ વાનગીઓ વડે તમારું આતિથ્ય કરવા માટે અહીં આવો, અમે ખૂબ હૂંફ સાથે ભોજન પીરસીએ છીએ.