કોન્ફરન્સ હોલ

એવી જગ્યા સાથે કે જેમાં 100 લોકો સુધી આરામદાયક બેસી શકે છે તેવા સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ દુરશેટ, ખોપોલીમાં આવેલા કોન્ફરન્સ હોલ પ્રસંગોની વ્યાપક શ્રેણી માટે અનુકૂળ છે - નાની મેનેજરીયલ મુલાકાતો, મોટા ઓફીસના સંમેલનો, વિસ્તૃત પરિવારના મેળાવડાઓ અને બીજા ઘણા પ્રસંગો.અમારી સાથે તેમને ગોઠવીને તમારા પ્રસંગોને એક અનોખો સ્પર્શ આપો.
અમારો કોન્ફરન્સ હોલ નીચેના વડે સજ્જ છે :
• એર-કંડીશનીંગ
• વાઈ-ફાઈ
• પ્રોજેક્ટર
• દ્રશ્ય-શ્રાવ્ય ઉપકરણ (જરૂરીયાત મુજબ ભાડે લેવાતા)