વિશુદ્ધ જંગલો અને પર્વતોની વણશોધાયેલી કુદરતી સુંદરતા શોધવા કઠોર પ્રદેશ ઉપર આગળ વધતી સીમાઓમાંથી, ટ્રેકિંગ એ સૌથી વધુ રોગનિવારક પ્રવૃત્તિઓ પૈકીની એક પ્રવૃત્તિ છે. નેચર ટ્રેલ્સ રિસોર્ટસ સાહસભર્યા માર્ગ ઉપર કુદરતના છુપાયેલા રહસ્યો ખોલવાની તક તમારી સમક્ષ રજૂ કરે છે.
સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ દુરશેટમાં ટ્રેકિંગ - ખોપોલી
સહ્યાદ્રી (પશ્ચિમી ઘાટસ)નાં વિશુદ્ધ સાગના જંગલોમાં બનાવાયેલ, સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ દુરશેટ, ખોપોલી પરદેશી પક્ષીઓના લયબદ્ધ કલરવ સાથે આગળ વધતા જંગલના માર્ગો ઉપર જવા માટે મહેમાનોને આમંત્રિત કરે છે. તમે છત્રપતિ શિવાજી પૂર્વેની સાલના સુધાગઢ અને સરસગઢનાં પર્વતીય કિલ્લાઓ તરફ પણ ટ્રેકિંગ કરી શકો છો, કે જે એક સંપૂર્ણ ટ્રેકરની ખુશી છે.
નેચર ટ્રેલ્સમાં ટ્રેકિંગ શા માટે

વિશુદ્ધ જંગલ

વિલક્ષણ વનસ્પતિ અને જીવ સૃષ્ટિ

અનુભવી ગાઈડો
અહીં પણ ઉપલબ્ધ
ટ્રેકિંગ માટેની અનિવાર્ય બાબતો
ટ્રેકિંગ જેટલી આનંદપૂર્ણ છે તેટલી જ શ્રમ સાધ્ય બની શકે છે. અહીં થોડીક બાબતો હોવી જોઈએ તે આપેલ છે
• પદયાત્રા/રમત ગમતના બુટ
• બેક પેક
• પીવાનું પાણી
• ઉર્જા બાર
• સાહસનો જુસ્સો
તમારા સાહસિક માર્ગને શરુ થવા દો!
• પદયાત્રા/રમત ગમતના બુટ
• બેક પેક
• પીવાનું પાણી
• ઉર્જા બાર
• સાહસનો જુસ્સો
તમારા સાહસિક માર્ગને શરુ થવા દો!