નેચર ટ્રે લ્સ દરસોટ

Nature Trails Private Limited, 301, 3rd Floor, Building No 2, Star Hub, Sahar Airport Road, Andheri East, Mumbai - 400059
+91 90033 02727 | Boardline

Experience our website in Gujarati and Marathi.

પ્રસ્તુત કરી રહ્યા છીએ કુદરતની વચ્ચે એક આનંદદાયક સાહસ

અસ્તવ્યસ્ત મહાનગરથી દૂર આવેલ એકાંતમાં અલગ કક્ષાના કુદરતી રિસોર્ટસનું એક ચક્ર રહેલું છે. અહીં, ફ્લાય ઓવર્સ બર્મા બ્રીજને માર્ગ આપે છે , એલીવેટર્સ નીચે ઉતરતા દોરડાઓને માર્ગ આપે છે, અને બંધ મોટરગાડી લહેરો અને તરાપાઓને માર્ગ આપે છે.

નેચર ટ્રેલ્સમાં સ્ફૂર્તિદાયક ઓફરો અને પેકેજીસ


મહારાષ્ટ્રના જુદા જુદા, વિલક્ષણ ભાગોમાં ફેલાયેલા, અમારા રિસોર્ટસ તમામ ઉંમર સમૂહોમાંથી અમારા તમામ મહેમાનોને મનોરંજનથી ભરપુર રાખવા માટે આનંદથી ભરેલી પ્રવૃત્તિઓની એક વિશાળ શ્રેણી ઓફર કરે છે. અમે તમારા પ્રિય રિસોર્ટસને સસ્તા દરે બૂક કરવાનું તમારા માટે શક્ય બનાવીએ છીએ, અમારા રોમાંચક સોદાઓનો આભાર! તેથી, તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢો અને તમારા મિત્રો અને પરિવાર સાથે મુંબઈ નજીક અમારા જબરજસ્ત નેચર ગેટઅવેસમાં મોજ અને આનંદની પ્રવૃતિમાં જોડાવ.

બર્માનાં બ્રીજો થી, નીચે ઉતરતા દોરડાઓ અને હલેસાઓ, થી ફાયર ફ્લાયસ, પાણીના ધોધ અને લાંબા જંગલના પટ્ટાઓ સુધી - અમારા રિસોર્ટસ સ્વપ્ન ભર્યા બાહ્ય અનુભવો રજૂ કરે છે. તમારે જરૂર છે તે સપ્તાહના અંતના સમયની, કશુક નવું શોધી કાઢવા માટે!

પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ શોધનારાઓ માટે એક સ્વર્ગ

 
10 લાખ મુલાકાતીઓસાહસભરી રજાઓના 3 દશકો1 અસરકારક બ્રાંડકાયાકીંગઝીપ-લાઈનીંગ
સ્વીમીંગ પૂલહલેસા મારવાટ્રેકિંગકુદરતની લટારએર-કન્ડીશનવાળા તંબુઓ

Kayaking

 

કાયાકીંગ

Zip-line


ઝીપ-લાઈનીંગ

Rope climbing


દોરડા વડે ચડવું

Swimming Pool


સ્વીમીંગ પૂલ

Nature Walk


કુદરતની લટાર

Carrom


કેરમ

Jungle Cooking


જંગલમાં રસોઈ

Camping


કેમ્પીંગ

હિેસા મારવા
Get a taste of wholesome adventures with white river rafting and other activities, only at Sterling Nature Trails. Book now!

ઝીિ-િાઈનીંગ
Get a bird’s eye view of nature’s pristine beauty as you zipline through our resorts! Book a thrilling getaway with Sterling Nature Trails.

િિયાત્રા
If a refreshing walk in nature is your idea of a perfect getaway, book a trip with Sterling Nature Trails today!

અમારા રિસોર્ટસ

અમારા યોગ્ય-અનુકૂળ રિસોર્ટસ પૈકીના કોઈપણમાં આવો અને તમારી જાતનું તમારા સ્નેહીજનો સાથે એક રોમાંચક સાહસ, એક રોમાંચક રજા કે એક આનંદભરી પીકનીક વડે આતિથ્ય કરો!

Untitled 2


સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ દુરશેટ ખોપોલી

કુદરતના એકાંતમાં વસેલું, દૂરસેટમાં આવેલું આ રિસોર્ટ પ્રવૃતિઓની એક ગોઠવણી, એક પીરોજી સ્વીમીંગ પૂલ અને એર કન્ડીશનવાળા તંબુઓ મિત્રો અને પરિવાર સાથે એક આરામદાયક અને સંતોષ આપનારા રોકાણને રજૂ કરે છે.
 

33628833688 bface7f3f6 o

 
સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ કુંડાલિકા કોલાડ

સ્વતંત્ર મુસાફરો માટે કુંડાલિકામાં વૈભવી એર-કંડીશનવાળા તંબુઓ પૂરા પાડીને, રિસોર્ટ કાયાકીંગ માટેનું એક આદર્શ ટૂંકી રજાનો સમય છે, જે શુદ્ધ પર્યાવરણ વચ્ચે ભવ્ય રોકાણનું વચન આપે છે.
 

28289059264 4c80e3f554 o


સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ સાજન
વિક્રમગઢ


સાહસ માટેનો પ્રયાસ કરનારાઓ માટે કાયાકીંગ અને કુદરતની લટાર માટે આદર્શ, અદભૂત જંગલ વચ્ચે આવેલ, સાજનમાં, વૃક્ષ ઘરોમાં કુદરતના હૂંફાળા આલિંગનમાં શાંત કરંતા અનુભવને ભેટો
 

Untitled 2


સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ દુરશેટ ખોપોલી

કુદરતના એકાંતમાં વસેલું, દૂરસેટમાં આવેલું આ રિસોર્ટ પ્રવૃતિઓની એક ગોઠવણી, એક પીરોજી સ્વીમીંગ પૂલ અને એર કન્ડીશનવાળા તંબુઓ મિત્રો અને પરિવાર સાથે એક આરામદાયક અને સંતોષ આપનારા રોકાણને રજૂ કરે છે.
 

33628833688 bface7f3f6 o

 
સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ કુંડાલિકા કોલાડ

સ્વતંત્ર મુસાફરો માટે કુંડાલિકામાં વૈભવી એર-કંડીશનવાળા તંબુઓ પૂરા પાડીને, રિસોર્ટ કાયાકીંગ માટેનું એક આદર્શ ટૂંકી રજાનો સમય છે, જે શુદ્ધ પર્યાવરણ વચ્ચે ભવ્ય રોકાણનું વચન આપે છે.
 

28289059264 4c80e3f554 o


સ્ટર્લિંગ નેચર ટ્રેલ્સ સાજન, વિક્રમગઢ

સાહસ માટેનો પ્રયાસ કરનારાઓ માટે કાયાકીંગ અને કુદરતની લટાર માટે આદર્શ, અદભૂત જંગલ વચ્ચે આવેલ, સાજનમાં, વૃક્ષ ઘરોમાં કુદરતના હૂંફાળા આલિંગનમાં શાંત કરંતા અનુભવને ભેટો
 

image007

નેચર ટ્રેલ્સમાં અનુભવો

નેચર ટ્રેલ્સ બાય સ્ટર્લિંગ કુદરતની શાંત અને સૌમ્ય સુંદરતા વચ્ચે આવેલ વિચારપૂર્વક બનાવાયેલ રિસોર્ટસ પ્રસ્તુત કરે છે. તેઓ મોહક અનુભવની ખાતરી આપતા મહારાષ્ટ્રમાં આવેલા આદર્શ સ્થાનો છે. નાશિક, મુબઈ અને પુનાથી સહેજ વાહન હંકારીને જાવ તેટલા દૂર આવેલ અને અમદાવાદ,સુરતથી પણ સરળતાથી સુલભ, નેચર ટ્રેલ્સ રિસોર્ટ તમે મુલાકાત લો તેવી દરેક વખતે કઈક નવું શોધવા અને સંશોધન કરવાનું શક્ય બનાવે છે. રિસોર્ટસ વ્યાપક રોમાંચક પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેકિંગ, કાયાકીંગ, રાફટીંગ, ઝીપ-લાઈનીંગ અને તમામ ઉપર નિષ્ણાતોનાં યોગ્ય માર્ગદર્શન અને સલામતી ઉપકરણ હેઠળ પ્રયાસ કરવામાં આવે છે. તમે શાંતિભરી રજાની ઈચ્છા રાખતા હોવ કે તમારા મિત્રો અને પરિવાર સાથે એક આનંદભરી પીકનીક માણવા માંગતા હોવ, અમારી પાસે ઉત્તમ સમય વિતાવવા માટેની બધી વ્યવસ્થાઓ અમલમાં છે.
 

નેચર ટ્રેલ્સમાં પેકેજીસ અને દિવસની સફરો

Campfire - Durshet

શીખવાનો આનંદ


નેચર ટ્રેલ્સ એ મુંબઈ નજીક શાળાની શિબિરોના સૌથી મોટા આયોજકો પૈકીનું એક છે. તમારા સામાનને પેક કરો અને મોજ ભરેલ શાળાના પ્રવાસ માટે તૈયાર થઇ જાવ!

28830865241 f499ea5d1a o

વગડામાં એક દિવસ


તમે ક્યારેક જોયેલ હોય તેવી સૌથી વિશુદ્ધ ગોઠવણીમાં જ્યારે તમે એક સાહસથી બીજા સાહસ સુધી જાવ ત્યારે ધબકતી પ્રવૃત્તિનાં એક ઉલ્લાસભર્યા દિવસનો અનુભવ.

24537015435 2485e8099d o

વ્યવસાયિક પર્યટનો


તમારા વ્યવસાયિક પર્યટનો હજુ પણ વધારે રોમાંચ મેળવવાના છે. ટીમ નિર્માણ પ્રવૃત્તિઓનું આયોજન કરો – અમે અમારા રિસોર્ટસ ઉપર રોમાંચક પેકેજીસ આપીએ છીએ.

સ્ટર્લિંગ કેરસ ફોર નેચર ટ્રેલ્સ


નેચર ટ્રેલ્સ માટે સ્ટર્લિંગ કેરસ એ અમારો સંપૂર્ણ આરોગ્ય અને સફાઈનો કાર્યક્રમ છે, સરકાર અને WHO, ICMR અને FSSAI જેવી સંસ્થાઓ દ્વારા સૂચવાયેલી અદ્યતન માર્ગદર્શિકાઓ સાથે અનુરૂપ. કુદરતના ખોડે એક સલામત સાહસવાળો રજાનો દિવસ તમને આપવા માટે અમે કટિબદ્ધ છીએ!
 
 

Testimonials

અમારુ આપતથ્ય અને સુપવધાઓ હાંમેશા તમને વધ
આનાંિ માણવા માટે િાછા આવવા મજબ ૂર કરી િે શે.
અમારો પવશ્વાસ નથી? તમારી આગામી રજાઓ
અમારી સાથે બુક કરો અને તમારા માટે તે મઝા
મેળવી િો ! ???? હમણાાં બુક કરો! 

અમે સુપનપશ્ચત કરીએ છીએ કે અમારી શ્રેષ્ટ્ઠ સેવાઓ
અને શ્રેષ્ટ્ઠ સુપવધાઓ સાથે , તમે તમારા બધા રોકાણ
િરપમયાન ઘર જેવો જ અનુભવ મેળવો . અમે આશા
રાખીએ છીએ કે તમે િણ અહીં અમારા મહેમાનોની
જેમ, સ્પ્ટલિિંગ નેચર ટ્રેલ્સ સાથે હળવા બનવાનુ અન
આરામ કરવાનુાં િસાંિ કરશો. હમણાાં બુક કરો! 

મનમોહક સ્પ્થાન િર એક અદ્ભુત ટીમ સાથે , અન્ય
કોઈ જગ્યાએ ન કયાય હોય તેવા સાહસો કરવા અદહિંયા
મળશે એ માટે અમે તમને વચન આિીએ છીએ .
અમે આશા રાખીએ છીએ કે અમારા મહેમાનોની જેમ,
તમે િણ અદહિંયા સ્પ્ટલિિંગ નેચર ટ્રેલ્સ સાથે રકૃપતના
અજાયબીઓનો આનાંિ માણશો. હમણાાં બુક કરો!